jay veer ramji makwana (jay veer mehurji parmar)
jay veer ramji makwana ( veer mehur vanshi bharucha )
dst-botad
citi-lathidad
મકવાણા પરીવાર
**********+**************
-----દેશ-મારવાડ,ગામ-કિરગઢ(કેરંતીગઢ)------
કેસર મકવાણા સિંધના સુમરાની સાથે લડાઈ
માં મરાયા.બાદમાં મકવાણાઓ ગુજરાતમાં આવી વસ્યા.એક શાખા ભરુચમાં વસી.એ
વંશમા વિસાજી મકવાણા થયાં.દિલ્લીની ગાદી
એ અલ્લાઉદ્દીન ખીલજી હતો.અણહિલપુર
પાટણની ગાદીએ કરણદેવ વાઘેલા હતા.તેનો પ્રધાન માધવ નાગર બ્રામણ દિલ્લી જઈ અલ્લાઉદ્દીનને પાટણ ઉપર ચડાઈ કરવા પ્રેર્યો.
અલપખાન અને નુસરતખાન ની સરદારી નીચે
મોટું લશ્કર ગુજરાત જીતવા મોકલ્યું.પાટણ ભાંગ્યું.ત્યાંથી લશ્કર આસાવલ,ચરોતર,ખંભા
ત થઈ ભરુચ આવ્યું.મેહુરજી પરમારની સહાય કરતાં વિસાજી મકવાણા મરાયાં.ઈ.સ.
૧૨૯૮ વિ.સં.૧૩૫૨.તેમના વંશજો બાબરકોટ(જી-બોટાદ)ગામ વસ્યાં.ત્યાથી ગામ સાલંગપુ ર માં રામાજી મકવાણા રહ્યાં અને પુંજાજી મકવાણા કોંઢ ગામ રહ્યાં.રામાજી મકવાણા બલધોઈ ની વારમાં મરાયાં વિ.સં.૧૬૧૭. તેમનો પાલીયો હાલ લાઠીદડ ગામે(તા-જી-બોટાદ)છે.
ghanshambhai makwana botad

Comments
Post a Comment